ફલ્‍કી નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ફલ્‍કી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
લંબાઈ ૧૮ km (૧૧ mi)

ફલ્‍કી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન લીલપર પાસે છે અને તે કચ્છના રણમાં મળી જાય છે. તેની મહત્તમ લંબાઇ ૧૮ કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૨૦ ચોરસ કિમી છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ફલ્કી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૭ ડિસેમ્બર ૨૦૧૫.