ગજણસર નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગજણસર
નદી
દેશ દેશ
રાજ્ય ગુજરાત
લંબાઈ ૩૭ km (૨૩ mi)

ગજણસર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી વિગોડી (તા. નખત્રાણા) ગામ નજીક ઉદ્ભવે છે અને કચ્છના મોટા રણને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૩૭ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૫૯ ચોરસ કિમી છે.[૧]

આ નદી પર ગજણસર બંધ આવેલો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ગજણસર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૫ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)