કેરી નદી

વિકિપીડિયામાંથી
કેરી નદી
સ્થાન
દેશભારત
રાજ્યગુજરાત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
ખંભાતનો અખાત
લંબાઇ183 km (114 mi)
સ્રાવ 
 ⁃ સ્થાનખંભાતનો અખાત

કેરી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે.

આ નદી સૌરાષ્ટ્રની હીંગોળગઢની ટેકરીઓમાંથી નીકળે છે અને ખંભાતના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૧૮૩ કિમી જ્યારે સ્ત્રાવક્ષેત્ર ૫૬૦ ચોરસ કિમી છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "કેરી નદી". guj-nwrws.gujarat.gov.in, Government of Gujarat. મેળવેલ ૦૪ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)