કોલક નદી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
કોલક | |
નદી | |
દેશ | ભારત |
---|---|
રાજ્ય | ગુજરાત |
મુખ | |
- સ્થાન | અરબી સમુદ્ર, ભારત |
લંબાઈ | ૫૦ km (૩૧ mi) |
કોલક નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલી એક નદી છે. આ નદી કપરાડા તાલુકાના આંબા જંગલ ગામ પાસેથી નીકળી પારડી તાલુકાના કોલક ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦ કિલોમીટર જેટલી અને તેનો સ્ત્રાવક્ષેત્ર ૫૮૪ ચોરસ કિલોમીટર જેટલો છે[૧].
કોલક નદી પર આવેલાં ગામો[ફેરફાર કરો]
- બગવાડા,
- કોલક,
- નાનાપોંન્ઢા
- બાલચોંડી
- ધોધડકુવા
- ટુકવાડા,
- અંબાચ,
- ખેરલાવ,
- ગોયમા,
- અરનાળા,
- જીરવળ,
- સીલધા,
- બીલાણીયા,
- લવકર,
- દીવાસી