માલણ નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માલણ નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
સ્ત્રોત
 - સ્થાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
મુખ
 - સ્થાન અરબી સમુદ્ર
લંબાઈ ૪૪ km (૨૭ mi)

માલણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. માલણ નદીનું ઉદ્ગમ સ્થાન મોરધારા ટેકરીઓમાં છે અને તે અરબી સમુદ્રને મળે છે. નદીની મહત્તમ લંબાઈ ૪૪ કિમી છે અને તેનો સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૩૩૨ ચોરસ કિમી છે.[૧]

આ નદી પર માલણ બંધ આવેલો છે, જેનો સ્ત્રાવક્ષેત્ર ૧૨૨ ચોરસ કિમી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "માલણ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૦૫ ડિસેમ્બર ૨૦૧૫.