હડફ નદી

વિકિપીડિયામાંથી
હડફ નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
કાંઠાની લાક્ષણિકતાઓ
વહેણપાનમ નદી, મહી નદી
મુખ્ય નદીપાનમ નદી
ઉપનદીઓ 
 • ડાબેકબુતરી નદી, વાંકડી નદી
બંધહડફ બંધ, ઉમરિયા બંધ

હડફ નદી મહી નદીની ડાબા કાંઠાની ઉપનદી પાનમ નદીની ઉપનદી છે. હડફ નદીની મુખ્ય ઉપનદીઓ કબુતરી નદી અને વાંકડી નદી છે. હડફ નદી પર હડફ બંધ છે. જેનો સ્‍ત્રાવવિસ્તાર ૫૦૮ ચો.કિ.મી. છે. આ નદી પર ઉમરિયા બંધ ૧૩ કિ.મી.ના અંતરે આવેલ છે, જેનો સ્‍ત્રાવવિસ્તાર ૭૩ ચો.કિ.મી. છે.[૧]

નદીકાંઠાના ગામો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ડેટાબેંક,નદીનો ડેટા,મહી નદી". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ મે ૨૦૧૬.