લખાણ પર જાઓ

સુખી નદી

વિકિપીડિયામાંથી
સુખી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
કાંઠાની લાક્ષણિકતાઓ
વહેણઓરસંગ નદી-નર્મદા નદી
મુખ્ય નદીઓરસંગ નદી
બંધસુખી બંધ, ડુંગરવાંટ

સુખી નદી નર્મદા નદીની ઉપનદી એવી ઓરસંગ નદીની ઉપનદી છે. આ નદી પર ડુંગરવાંટ ગામ પાસે બંધ બાંધી જળાશય બનાવવામાં આવેલ છે.[૧][૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Sukhi Water Resources Project". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. મૂળ માંથી 2016-03-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "Shukhi River". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. મેળવેલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૫.[હંમેશ માટે મૃત કડી]