લખાણ પર જાઓ

કુણ નદી

વિકિપીડિયામાંથી
કુણ નદી
સ્થાન
જિલ્લોપંચમહાલ
રાજ્યગુજરાત
દેશભારત
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીમહી નદી

કુણ નદી મહી નદીની ડાબા કાંઠાની એક ઉપનદી[૧] તેમ જ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકા[૨] તેમ જ ગોધરા તાલુકા[૩]માં થઈને વહેતી એક નાની નદી છે. આ નદી ગોધરા તાલુકાના કેવડીયા તેમ જ શહેરા તાલુકાના ડુમેલાવ ગામ વચ્ચેના વિસ્તારમાંથી નીકળે છે અને ટિંબા ગામ પાસે મહી નદીમાં મળી જાય છે.

આ નદીના કિનારે ટિંબા, રતનપુર (કાંટડી), આંબાજાટી, ઉમરપુર, દેમલી, સંપા વગેરે ગામો આવેલા છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "ડેટાબેંક,નદીનો ડેટા,મહી નદી". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુન ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
  2. "શહેરા તાલુકાની સામાન્ય રૂપ રેખા". મૂળ માંથી 2015-08-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુન ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
  3. "ગોધરા તાલુકાની સામાન્ય રૂપ રેખા". મૂળ માંથી 2015-08-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુન ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)