શહેરા તાલુકો
Appearance
શહેરા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પંચમહાલ |
મુખ્ય મથક | શહેરા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
શહેરા તાલુકો ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલો તાલુકો છે. શહેરા આ તાલુકાનું મુખ્ય મથક છે.
જોવાલયક સ્થળો
[ફેરફાર કરો]- મિત્ત જળધોધ - મોર ઉંડારા નજીકના જંગલમાં ચોમાસા દરમિયાન જોવા મળતો ધોધ.
- ચંદનગઢ.
- તરસંગ ડુંગર.
- કેલધરા મહાદેવનું મંદીર અને ગૌમુખમાંથી પ્રગટતું ઝરણું (રામજીની નાળ નજીક)
- પાનમ જળાશયમાં જળમગ્ન ડેસર મહાદેવનું પ્રાચીન મંદિર (૧૪મી સદીનું).
- ડેસર મહાદેવનું મંદીર પાનમ જળાશય નજીક (નવું મંદિર)
- એશિયાની સૌથી મોટી કેનાલ ટનલ - ખટકપુર ગામ નજીક.
શહેરા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |