ચોક નદી
Appearance
ચોક નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૨૦ કિમી |
ચોક નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન અબડાસા તાલુકાના કાલરવાંઢ પાસે છે અને તે કચ્છના અખાતને મળે છે.
તેની મહત્તમ લંબાઇ ૨૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૬૩ ચોરસ કિમી છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ચોક નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |