શેઢી નદી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
શેઢી નદી
નદી
લંબાઇ ૧૧૩ km (૭૦ mi)

શેઢી નદી ‍(પ્રાચીન નામ: સેટ્ટિકા‌) મહીસાગર જિલ્લાની વરધારીની ટેકરીઓમાંથી મહીસાગર અને ખેડા જિલ્લામાં પસાર થઈ ખેડા પાસે વાત્રક નદીને મળે છે. નદીની લંબાઇ ૧૧૩ કિમી છે.

આ નદીની સહાયક નદીઓ વારાસી અને મહોર નદીઓ છે.[૧]

શેઢી નદીનાં કિનારે પૂજ્ય મોટાનો આશ્રમ આવેલો છે.

સંદર્ભ[ફેરફાર કરો]