ઉબેણ નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઉબેણ નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત

ઉબેણ નદી[૧] ભારતનાં ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાનાં જાલણસર-માખીયાળા પાસેથી વહે છે. નદી ઉપર ભાટ પાસે એક બંધ બનાવવામાં આવ્યો છે, જેને ઉબેણ બંધ તરીકે ઓળખવામાં આવે છે. ભેંસાણ આ નદીના કાંઠે વસેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ઉબેણ નદી | નદીનો ડેટા | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. Retrieved ૨ એપ્રિલ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)