ભોગાવો નદી

વિકિપીડિયામાંથી
ભોગાવો નદી
શનિ મંદિર, GIDC નજીક વહેતી ભોગાવો નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીસાબરમતી નદી
બંધધોળીધજા ડેમ

ભોગાવો નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી મહત્વની નદી છે. ભોગાવો સાબરમતી નદીની સહાયક નદી છે.[૧] આ નદી મુખ્યત્વે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે. આ નદી પર ધોળી ધજા સિંચાઇ યોજના બનાવવામાં આવેલી છે.

ભોગાવો નદીના કાંઠા પર આવેલાં ગામો તથા શહેરો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Limbdi Bhogavo River". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. મૂળ માંથી 6 માર્ચ 2017 પર સંગ્રહિત. મેળવેલ 6 March 2017.