મીટીયાટીવાલી નદી
Appearance
મીટીયાટીવાલી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૨૦ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | ગોધાતડ બંધ |
મીટીયાટીવાલી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. મીટીયાટીવાલી નદીનું ઉદ્ગમ સ્થાન મીટીયાલી ગામ પાસે છે અને તે કોરી ખાડી પાસે અરબી સમુદ્રને મળે છે. આ નદીની મહત્તમ લંબાઇ ૨૦ કિમી છે, જ્યારે કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૬૫ કિમી છે.[૧]
આ નદી ઉપર ગોધાતડ બંધ આવેલ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "મીટીયાટીવાલી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |