ઔરંગા નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઔરંગા નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
લંબાઈ ૯૭ km (૬૦ mi)

ઔરંગા નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલી એક મહત્વની નદી છે. આ નદી ધરમપુરનાં જંગલોમાં થઇને વલસાડ શહેર અને બીજા કાંઠાના ગામડામાંથી વહેતી અરબ સાગરમાં મળી જાય છે. વલસાડનું નાનું અવિકસિત બંદર પણ આ નદી ને કિનારે આવેલું છે. માન નદી અને તાન નદી આ નદીની મુખ્ય ઉપનદીઓ છે. આ નદીની કુલ લંબાઈ ૯૭ કિલોમીટર અને સ્ત્રાવ વિસ્તાર ૬૯૯ ચોરસ કિ.મી. જેટલો છે.[૧]

ઔરંગા નદીના કિનારે આવેલાં ગામો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://www.guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1588 ગુજરાત રાજ્ય જળસંપત્તિ વિભાગ