ડેમી નદી
Appearance
ડેમી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૭૫ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મહત્વનાં સ્થળો | ટંકારા |
બંધ | ડેમી-૧, ડેમી-૨ અને ડેમી-૩ |
ડેમી નદી ભારતના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી નદી છે.
આ નદીની મહત્તમ લંબાઇ ૭૫ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૮૧૩ ચોરસ કિમી છે.[૧] નદી પર ડેમી-૧, ડેમી-૨ અને ડેમી-૩ બંધો આવેલા છે. ડેમી નદીના કાંઠે ટંકારા શહેર વસેલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ડેમી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2014-03-30 પર સંગ્રહિત. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |