ટંકારા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ટંકારા
—  ગામ  —

ટંકારાનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°40′N 70°44′E / 22.66°N 70.73°E / 22.66; 70.73
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
વસ્તી ૧૮,૦૦૦
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ટંકારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાના મહત્વના એવા ટંકારા તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ટંકારા ડેમી નદીના કાંઠે વસેલું છે.[૧]

આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ આ ગામમાં થયો હતો.[૨] દર વર્ષે મહાશિવરાત્રીના તહેવાર પર અહીં ઋષિબોધોત્સવ ઉજવાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ડેમી નદી". Retrieved ૫ ઓક્ટોબર ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
  2. "Vedic Cultural Centre (VCC)".