ટંકારા તાલુકો
Appearance
ટંકારા તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મોરબી |
મુખ્ય મથક | ટંકારા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૮૭૫૭૭ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ટંકારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાનો તાલુકો છે. ટંકારા આ તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]તાલુકાની મુખ્ય નદીઓમાં ડેમીનો સમાવેશ થાય છે. તાલુકાનો સરેરાશ વરસાદ ૩૯૫ મીમી. છે.
ટંકારા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]ટંકારા તાલુકામાં લગભગ ૪૮ જેટલા ગામોનો સમાવેશ થાય છે.
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Tankara Taluka Population, Religion, Caste Rajkot district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૧૮.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ટંકારા તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૭-૦૭-૧૨ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |