લખાણ પર જાઓ

માળિયા (મિયાણા)

વિકિપીડિયામાંથી
માળિયા
—  નગર  —
માળિયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°05′22″N 70°45′04″E / 23.089463°N 70.75122°E / 23.089463; 70.75122
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
તાલુકો માળિયા (મિયાણા)
વસ્તી ૧૫,૯૬૪[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, નગર પાલિકા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, મીઠા ઉદ્યોગ, સીરામિક ઉદ્યોગ, માછીમારી
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

માળિયા (મિયાણા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકામાં આવેલું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

પરિવહન

[ફેરફાર કરો]

અહીં માળિયા મિયાણા જંકશન રેલ્વે સ્ટેશન આવેલું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Maliya Population, Caste Data Rajkot Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુલાઇ ૨૦૧૮.