વાંકાનેર તાલુકો

વિકિપીડિયામાંથી
વાંકાનેર તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમોરબી
મુખ્ય મથકવાંકાનેર
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૧૯૦૬૫
 • લિંગ પ્રમાણ
૯૬૧
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

વાંકાનેર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાનો તાલુકો છે. વાંકાનેર નગરમાં આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

વાંકાનેર તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

વાંકાનેર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Wankaner Taluka Population, Religion, Caste Rajkot district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-10-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૧૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]