વાંકાનેર
Appearance
વાંકાનેર | |
— નગર — | |
વાંકાનેર મહેલ
| |
અક્ષાંશ-રેખાંશ | 22°37′N 70°56′E / 22.62°N 70.93°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મોરબી |
વસ્તી | ૪૦,૧૯૧ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 81 metres (266 ft) |
વાંકાનેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]વાંકાનેર રજવાડું બ્રિટિશ શાસન સમયે ૧૧ તોપોની સલામી ધરાવતું અને ઝાલા વંશના રાજપૂતો વડે શાસન કરાતું રજવાડું હતું.[૧]
વ્યવસાય
[ફેરફાર કરો]વાંકાનેરમાં મુખ્ય વ્યવસાય સિરેમિક્સ, ફાયર બ્રિક્સ તથા ઓઇલ મીલ અને જિનિંગ ઇન્ડસ્ટ્રિઝનો છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |