લખાણ પર જાઓ

ચર્ચા:વાંકાનેર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

વાંકાનેર તાલુકો અનેક ટેકરીઓ ધરાવતો તાલુકો છે. વાંકાનેર નજીક આવેલુ જડેશ્વર મહાદેવ મંદીર અતી પ્રખ્યાત અને પૌરાણીક છે. તેનો ઇતિહાસ નવાનગરના રાજવી જામરાવળ સાથે જોડાયેલોછે. ઉપરાંત માટેલ ખોડિયાર માતાજીનુ મંદિર અને ગાયત્રી મંદીર જેવાતીર્થસ્થાનો આવેલા છે.

under ground road (sort cut road)

[ફેરફાર કરો]

શું વાંકાનેર માં શ્રીકાળકા માં ની ટેકરી છે ત્યાં શું ભોયરું છે બધા કહે છે કે રાજકુવર ના મહેલ થી અને શ્રીકાળકા માં ની ટેકરી થી ભોયરું છે શું તે સાચી વાત છે., અગર છે તો તેનો કેમ ઉલ્લેખ નથી કરેલ