રવ નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રવ નદી
નદી
દેશ ભારત
લંબાઈ ૨૫ km (૧૬ mi)

રવ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી લીલપર (તા. રાપર) પાસેથી નીકળીને રવેચી પાસે કચ્છના મોટા રણમાં સમાઇ જાય છે. તેની મહત્તમ લંબાઇ ૨૫ કિમી છે. તેનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૨૬ ચોરસ કિમી છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "રવ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૮ ડિસેમ્બર ૨૦૧૫.