રાપર તાલુકો

વિકિપીડિયામાંથી
રાપર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૨,૧૭,૩૧૫[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૭ /
સાક્ષરતા ૪૪.૭% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

રાપર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો તાલુકો છે, રાપર આ તાલુકાનું મુખ્યમથક છે.

અહીં સમુદ્ર કિનારો તથા ત્રિકમ સાહેબની જગ્યા જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. તાલુકામાં જાન મઢીયા તથા ફિફવો જેવી નદીઓ અને લીલવો ડુંગર નામક એક પર્વત પણ છે. રાપર તાલુકામાં કપાસ, એરંડા, બાજરી, મગ, તલ, જીરું, ઇસબગુલ, ગુવાર, કોડ, રાયડો, ઘઉં, શકકરટેટી તેમજ જુવાર જેવા પાકોનું વાવેતર થાય છે.

રાપર તાલુકાના ગામ[ફેરફાર કરો]

રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Rapar Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮.

નોંધ[ફેરફાર કરો]

  • ગામનાં નામોમાં ઉચ્ચારભેદ સંભવ છે. સ્થાનિક ઉચ્ચારો સુધારવા જરૂરી.