ભચાઉ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ભચાઉ | |
---|---|
શહેર | |
Coordinates: 23°17′46″N 70°20′35″E / 23.296°N 70.343°E | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ જિલ્લો |
સરકાર | |
• પ્રકાર | નગરપાલિકા |
ઉંચાઇ | ૪૧ m (૧૩૫ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૩૯,૫૩૨ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી |
સમય વિસ્તાર | ભારતીય માનક સમય (UTC+૫:૩૦) |
ભચાઉ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વના ભચાઉ તાલુકામાં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.
૧૯૫૬ના અંજાર ભૂકંપ[૨] અને ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપને કારણે આ શહેરમાં ઘણું નુકસાન થયું હતું.
ભૂગોળ[ફેરફાર કરો]
ભચાઉ 23°17′N 70°21′E / 23.28°N 70.35°E પર સ્થિત છે.[૩] સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૪૧ મીટર (૧૩૪ ફીટ) છે.
જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]
ભચાઉ નગરમાં જૂનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જયાં કથડદાદાનુ મંદીર પણ આવેલું છે, જેને ભૂકંપના કારણે નુકસાન થયેલ છે. ભચાઉની બાજુમાં બાબા રામદેવપીરનું મંદિર આવેલું છે.
ભચાઉ તાલુકો[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: ભચાઉ તાલુકો
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Bhachau Population, Caste Data Kachchh Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૨૬ જુલાઇ ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "Quake rocks Kutch". The Hindu. ૨૪ જુલાઇ ૧૯૫૬. Retrieved ૧૬ ડિસેમ્બર ૨૦૧૩. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - ↑ Falling Rain Genomics, Inc - Bhachau
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |