માંડવી તાલુકો
Appearance
માંડવી તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ |
મુખ્ય મથક | માંડવી |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૦૩૩૭૩ |
• લિંગ પ્રમાણ | ૯૫૬ |
• સાક્ષરતા | ૬૫% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ-12 |
માંડવી તાલુકો ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો છે. માંડવી નગર આ તાલુકાનું વહિવટી મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]તાલુકાની જમીન મુખ્યત્વે સપાટ છે અને ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો હોવાથી નાની નદીઓ અને ઝરણાં દક્ષિણ તરફ વહી અરબી સમુદ્રને મળે છે. તાલુકાની મુખ્ય નદી રુકમાવતી ભુજ તાલુકાની ચાડવાની ટેકરીઓમાંથી નીકળે છે. રુકમાવતી નદીના કાંઠે રામપર, વેકરા, કોડાઇ અને માંડવી વસેલા છે. નદી પર માંડવી નજીક વિજય સાગર બંધ બાંધવામાં આવ્યો છે.[૨]
માંડવી તાલુકો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Mandvi Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-29 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ "માંડવી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". ગુજરાતી વિશ્વકોશ. મૂળ સંગ્રહિત માંથી ૧ માર્ચ ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૪ માર્ચ ૨૦૨૪.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- માંડવી તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |