ભચાઉ તાલુકો

વિકિપીડિયામાંથી
ભચાઉ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
મુખ્ય મથક ભચાઉ
વસ્તી ૧,૮૬,૦૩૫[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૦૦ /
સાક્ષરતા ૬૦.૧% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ભચાઉ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ભચાઉ આ તાલુકાનું મુખ્ય મથક છે.

ભચાઉ તાલુકાના ગામો[ફેરફાર કરો]

ભચાઉ તાલુકાના ગામોની યાદી નીચે મુજબ છે.[૨]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ભચાઉ તાલુકાના ગામ


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Bhachau Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જૂન ૨૦૧૭.
  2. "કચ્છ જીલ્લા પંચાયત | મારો તાલુકો | ભચાઉ". kutchdp.gujarat.gov.in. મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-20.