લખાણ પર જાઓ

કચ્છી ભોજન

વિકિપીડિયામાંથી
કચ્છી ભોજન

કચ્છી ભોજન એટલે કચ્છ જિલ્લામાં રહેતાં અને કચ્છી ભાષાને માતૃભાષા તરીકે બોલનાર લોકો દ્વારા બનાવાતું અને ખવાતું પારંપારિક ભોજન.

ભૌગોલિક રીતે કચ્છ પ્રદેશ ભારત વર્ષની ગુજરાત અને રાજસ્થાન ક્ષેત્રની નજીક હોવા છતાં પણ રણ અને દરિયાથી ચારે તરફથી ઘેરાયેલ હોવાને કારણે પુરાણ કાળમાં વાહન વ્યવહારની અલભ્યતાને કારણે આ પ્રદેશ અન્ય પાડોશી પ્રદેશની સંસ્કૃતિથી પ્રભાવિત ન થયો. આને પરિણામે એક નવી સંસ્કૃતિ પાંગરી અને આ પ્રદેશની એક અલગ જ પારંપારીક ખાણી પીણી વિકસી. આવી અમુક પારંપારિક કચ્છી વાનગીઓ આજે પણ પ્રચલીત છે.

પારંપારિક કચ્છી ભોજન

[ફેરફાર કરો]

અથાણાં

[ફેરફાર કરો]