લખાણ પર જાઓ

વોંધ (તા. ભચાઉ )

વિકિપીડિયામાંથી
વોંધ (તા. ભચાઉ )
—  ગામ  —
વોંધ (તા. ભચાઉ )નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°17′45″N 70°24′16″E / 23.295814°N 70.404511°E / 23.295814; 70.404511
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 41 metres (135 ft)

કોડ

વોંધ (તા. ભચાઉ ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

વાહનવ્યવહાર

[ફેરફાર કરો]

ગામની ઉત્તરે રેલ્વે સ્ટેશન આવેલું છે અને દક્ષિણે હાઇવે પસાર થાય છે. ભચાઉથી આ ગામ ૭ કિમી ના અંતરે આવેલું છે. રાજ્યનું મુખ્ય શહેર અમદાવાદ ગામથી ૩૫૦ કિમીના અંતરે આવેલું છે.

શિક્ષણ

[ફેરફાર કરો]

વોંધમાં ૩ શાળાઓ આવેલી છે.


તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ભચાઉ તાલુકાના ગામ


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત.