લાકડીયા (તા. ભચાઉ )
Appearance
લાકડીયા (તા. ભચાઉ ) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°17′N 70°21′E / 23.28°N 70.35°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
લાકડીયા (તા. ભચાઉ ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧]. લાકડિયા ગામમાં એક તળાવ આવેલું છે. તેનું નામ જોધસર તળાવ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]લાકડીયા ગામ કંથકોટ અને કટારિયામાંથી ૧૫૭૮માં ઓશવાલ વડે વસાવાયું હોવાનું મનાય છે. ગામમાં લાકડીયા પીરની દરગાહ આવેલી છે જ્યાં ૨૪ ફીટ ઉંચો, ૩૦ ફીટ ગોળાઇ ધરાવતો મિનારો આવેલો છે. આ મિનારો જાડેજા દેવજી વડે ૧૭૫૯ (સંવત ૧૮૧૬)માં બાંધવામાં આવ્યો હતો.[૨]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત.
- ↑ ગેઝેટિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર અને મહી કાંઠા. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૩૨.
- આ લેખ ગેઝેટિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર અને મહી કાંઠા. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૩૨. માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |