અંજાર તાલુકો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અંજાર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
મુખ્ય મથક અંજાર
વસ્તી ૨,૩૫,૫૩૭[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૦૯ /
સાક્ષરતા ૭૨.૬૫% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

અંજાર તાલુકો ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો છે. અંજાર શહેર આ તાલુકાનું તાલુકા મથક છે.

અંજાર તાલુકાનાં ગામો[૨][ફેરફાર કરો]

અંજાર તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ગામ
 1. અજાપર
 2. આંબાપર
 3. અમરાપર
 4. અંજાર
 5. ભદ્ગોઇ
 6. ભાલોટ
 7. ભીમાસર
 8. ભુવડ
 9. બુઢારમોરા
 10. ચંદીયા
 11. ચંદ્ગાણી
 12. ચંદ્ગપર
 13. ચાંદ્રોડા
 14. દેવાળિયા
 15. દેવીસર
 1. ધમાડકા
 2. દુધઇ
 3. હમીરપર
 4. હીરાપર
 5. જગતપર
 6. જરૂ
 7. ખંભરા
 8. ખેડોઈ
 9. ખીરસરા
 10. ખોખરા
 11. કોટડા
 12. કુંભારીયા
 13. લાખાપર
 14. લોહારીયા મોટા
 15. લોહારીયા નાના
 1. મખીયાણા
 2. મરીનગાણા
 3. માથક
 4. મથડા
 5. મેધપર (બોરીચી)
 6. મેઘપર (કુંભારડી)
 7. મીંદીયાળા
 8. મોડસર
 9. મોડવાદર
 10. નાગલપર મોટી
 11. નાગલપર નાની
 12. નાગાવલાડીયા
 13. નવાગામ
 14. નિંગાળ
 15. પાટીયા
 1. પશુડા
 2. પશવાડી મીઠા
 3. રામપર
 4. રાપર
 5. રતાતળાવ
 6. રતનાલ
 7. સંઘાડ
 8. સાપેડા
 9. સરખાણ
 10. સાતાપર
 11. સીનુગ્રા
 12. સુગરીયા
 13. ટપર
 14. તુણા
 15. વડા
 1. બીટા વલાડીયા (ઉગમણુ)
 2. બીટા વલાડીયા (આથમણું)
 3. વરસામેડી
 4. વરસાણા
 5. વીડી
 6. વીરા
 7. પશવાડી ખારા
 8. ખેંગારપર

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Anjar Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in. Retrieved ૨૧ એપ્રિલ ૨૦૧૭. 
 2. "કચ્છ જીલ્લા પંચાયત | મારો તાલુકો | અંજાર". kutchdp.gujarat.gov.in. Retrieved ૨૧ એપ્રિલ ૨૦૧૭.