ભુજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભુજ
—  શહેર  —
ભુજનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°14′31″N 69°40′01″E / 23.242000°N 69.666932°E / 23.242000; 69.666932
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૧,૪૮,૮૩૪ (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૦.૯૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 110 metres (360 ft)

ભુજ (ઉચ્ચારણ) ગુજરાત માં આવેલું એક પ્રાચીન શહેર અને કચ્છ જિલ્લા અને ભુજ તાલુકાનું વહીવટી મથક છે.

ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું (જે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં નુકશાન પામેલ છે) જૂનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને પાંચ ગઢનાં નાકાં અને છઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે. અદ્યતન ભુજ, જિલ્લાનું વહીવટી મથક તથા ભારતની પશ્ચિમ સીમાનું સંરક્ષણ કેન્દ્ર પણ છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ભુજિયા ડુંગર પરના ભુજિયા કિલ્લા પરથી ભુજ શહેર

ભુજની સરેરાશ ઉંચાઇ ૧૧૦ મીટર છે. શહેરની પૂર્વ બાજુએ ભુજિયો ડુંગર આવેલો છે, જેના પર ભુજિયો કિલ્લો આવેલો છે, જે ભુજ શહેર અને માધાપરને જુદા પાડે છે. શહેરના મુખ્ય તળાવોમાં હમીરસર તળાવનો સમાવેશ થાય છે.

પરીવહન[ફેરફાર કરો]

બસ[ફેરફાર કરો]

ભુજ બસ માર્ગે અમદાવાદ, રાજકોટ તથા મુંબઇ, નાસિક સાથે જોડાયેલું છે. રાજ્ય પરીવહનની બસથી ભુજ ગુજરાત અને રાજસ્થાનના અન્ય શહેરો તથા જોવાલાયક સ્થળો સાથે જોડાયેલું છે.

રેલ્વે[ફેરફાર કરો]

નયા ભુજ રેલ્વે સ્ટેશનથી રોજ મુંબઇ, દિલ્હી, પુના,અમદાવાદ અને વડોદરાની ટ્રેનસેવા ઉપલબ્ધ છે.

હવાઇ માર્ગ[ફેરફાર કરો]

અઠવાડિયાની કુલ ૧૧ હવાઈ સેવાઓ ભુજ અને મુંબઈને જોડે છે.

હવામાન[ફેરફાર કરો]

ભુજની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) ૩૬ ૩૮ ૪૩ ૪૫ ૪૭ ૪૬ ૪૦ ૩૮ ૪૦ ૪૧ ૪૦ ૩૫ ૪૭
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૨૬ ૨૮ ૩૩ ૩૭ ૩૮ ૩૬ ૩૨ ૩૧ ૩૩ ૩૫ ૩૨ ૩૭ ૩૩.૨
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૧૧ ૧૩ ૧૭ ૨૧ ૨૫ ૨૬ ૨૫ ૨૪ ૨૩ ૨૧ ૧૬ ૧૨ ૧૯.૫
રેકોર્ડ લઘુતમ °સે (°ફે) ૧૩ ૧૬ ૧૬ ૧૯ ૧૯ ૧૭ ૧૨
Precipitation mm (inches)
(૦)

(૦)

(૦)

(૦)

(૦)
૩૦
(૧.૧૮)
૧૬૦
(૬.૩)
૭૦
(૨.૭૬)
૪૦
(૧.૫૭)

(૦)

(૦)

(૦)
૩૦૦
(૧૧.૮૧)
% ભેજ ૫૪ ૫૨ ૫૩ ૫૬ ૬૦ ૭૦ ૭૬ ૭૮ ૭૮ ૭૨ ૫૨ ૫૫ ૬૩
સરેરાશ વરસાદી દિવસો (≥ 0.1 in) ૧૮
સંદર્ભ: Weatherbase[૧]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "આબોહવા-ભુજ". Retrieved ૨ મે ૨૦૧૨. 
  2. ભુજ મંદિર, ઇતિહાસ