લખાણ પર જાઓ

નખત્રાણા

વિકિપીડિયામાંથી
નખત્રાણા
—  નગર  —
નખત્રાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°20′55″N 69°15′48″E / 23.348600°N 69.263434°E / 23.348600; 69.263434
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૧૨,૫૩૪ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • ફોન કોડ • +૦૨૮૩૫
    વાહન • GJ-12

નખત્રાણા (audio speaker iconઉચ્ચાર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું મુખ્ય મથક છે.[]

૨૦૦૧ની વસતી ગણતરી મુજબ નખત્રાણાની વસતી ૧૨,૫૩૪ વ્યક્તિઓની હતી. જેમાં ૬,૩૬૬ પુરુષો અને ૬,૧૮૮ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Villages of Nakhatrana Taluka". મૂળ માંથી 2011-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-08.
  2. "Census 2001 Population Finder: Gujarat: Kachchh: Nakhatrana: Nakhatrana". Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત માંથી 2013-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-08.