નખત્રાણા તાલુકો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નખત્રાણા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
મુખ્ય મથક નખત્રાણા
વસ્તી

• ગીચતા

૧,૪૬,૩૬૭[૧] (૨૦૧૧)

• 74/km2 (192/sq mi)

લિંગ પ્રમાણ ૯૬૮ /
સાક્ષરતા ૭૧.૧૨% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 1,984.67 square kilometres (766.29 sq mi)

નખત્રાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. નખત્રાણા ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે. નખત્રાણા તાલુકામાં મુખ્ય ધંધો કોલસા પાડવાનો તથા ખેતી અને પશુપાલનનો છે.

તાલુકાનો વિસ્તાર 1,984.67 square kilometres (766 sq mi) છે.[૨]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

ધીણોધર ગામમાં આવેલું ધીણોધર ટેકરીઓ પર આવેલું મંદિર જોવાલાયક છે, જે નખત્રાણાથી ૨૦ કિમી દૂર નાની અરાલ ગામના રસ્તે આવેલું છે. આ ટેકરી ૧૧૯૦ ફીટ ઉંચી છે. મંદિરની દક્ષિણ બાજુમાંથી કર્કવૃત્ત પસાર થાય છે.

અન્ય સ્થળો:

  • રૂડીમા સ્થાનક,
  • હોલિપેત પર્વત, નવાવાસ,
  • ફોર્ટ મહાદેવ,
  • શિવ મંદિર પિયોણી ગામ.

તાલુકાના ગામો[ફેરફાર કરો]

નખત્રાણા તાલુકામાં ૭૭ ગ્રામ પંચાયતોનો,[૩] અને ૧૩૩ ગામોનો સમાવેશ થાય છે.[૪]

નખત્રાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Nakhatrana Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૨૦ જૂન ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. "Districtwise / Talukawise Salient Features of Population Statistics (1991 and 2001): Gujarat" (PDF). Directorate of Economics and Statistics, Government of Gujarat. p. ૭.
  3. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Nakhatrana, Kachchh, Gujarat". Ministry of Panchayati Raj, Government of India.
  4. "Villages of Nakhatrana Taluka". Kutch District. મૂળ સંગ્રહિત થી ૩૦ ઓગસ્ટ ૨૦૧૧ પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)