લખાણ પર જાઓ

કચ્છી ઘોડી નૃત્ય

વિકિપીડિયામાંથી
કચ્છી ઘોડી નૃત્ય

કચ્છી ઘોડી નૃત્ય (હિન્દી:कच्छी घोड़ी नृत्य; અંગ્રેજી:Kachchhi Ghodi dance) એ એક ભારતીય પરંપરાગત નૃત્ય છે, જેનો ઉદ્‌ભવ અને વિકાસ રાજસ્થાન રાજ્યના શેખાવટી ક્ષેત્રમાંથી થયો છે.[૧]. આ નૃત્ય કેવળ રાજસ્થાન જ નહીં, પણ ભારત દેશના અન્ય ભાગોમાં જેમ કે મહારાષ્ટ્ર[૨], ગુજરાત[૩] વગેરે રાજ્યમાં પણ જોવા મળે છે. આ નૃત્યમાં નર્તક નકલી ઘોડા પર સવાર હોય તેમ વસ્ત્રો અને વાંસની પટ્ટીઓમાંથી બનાવવામાં આવેલ માળખું પહેરી નૃત્ય કરે છે[૪]. આ નૃત્યનું પ્રદર્શન સામાજિક તેમ જ વ્યવસાયિક ધોરણે કરવામાં આવે છે. લગ્નપ્રસંગે વરરાજા પક્ષના જાનૈયાઓના મનોરંજન માટે, તહેવારની ઉજવણી કે અન્ય ખુશીના પ્રસંગોએ આ નૃત્ય કરવામાં આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Kachhi Ghodi Dance" (અંગ્રેજીમાં). राजस्थान पर्यटन. મૂળ માંથી 2013-09-10 પર સંગ્રહિત. મેળવેલ १४ अप्रैल २०१५. Check date values in: |access-date= (મદદ)
  2. कृतिका बेहरवाला (६ सितम्बर २०१४). "A royal visarjan for Siddhivinayak Ganpati in Mumbai". द टाइम्स ऑफ़ इण्डिया. મેળવેલ १४ अप्रैल २०१५. Unknown parameter |trans_title= ignored (|trans-title= suggested) (મદદ); Check date values in: |access-date= and |date= (મદદ)
  3. श्वेता रामाकृष्णन, पल्लवी पुंधीर (१७ मई २०१४). "Delhi's Gujaratis rejoice: Modi makes dreams happen" (અંગ્રેજીમાં). द इंडियन एक्सप्रेस. મેળવેલ १४ अप्रैल २०१५. Unknown parameter |trans_title= ignored (|trans-title= suggested) (મદદ); Check date values in: |access-date= and |date= (મદદ)
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-04-09 પર સંગ્રહિત. મેળવેલ 2015-04-15.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]