ખંભરા (તા. અંજાર)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ખંભરા (તા. અંજાર)
—  ગામ  —

ખંભરા (તા. અંજાર)નું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°06′20″N 69°56′26″E / 23.105569°N 69.940617°E / 23.105569; 69.940617
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ખંભરા (તા. અંજાર) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

ખંભરા ગામ કચ્છ ગુર્જર ક્ષત્રિય અથવા મિસ્ત્રીઓએ સ્થાપેલા ૧૮ ગામોમાંનું એક છે.[૨][૩][૪][૫][૬]

૧૮૮૦ના દાયકામાં મિસ્ત્રીઓએ ખંભરામાં મંદિરો અને અન્ય બાંધકામ કરેલું, જે ૨૦૦૧ના ધરતીકંપમાં નષ્ટ પામ્યું હતું. સરકારી સહાય અને બિન-સરકારી સંસ્થાઓની સહાયથી ગામનું પુન:સ્થાપન થયું હતું, પરંતુ જૂની ઇમારતો નષ્ટ પામી હતી.

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

અંજાર તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ગામ


સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર". ગુજરાત સરકાર.
  2. Kutch Gujar Kshatriyas, History & names of their 18 Villages
  3. Press Report after earthquake Giving details of Villages, Art & Skills of Mistris of Kutch Archived 2012-09-30 at the Wayback Machine.
  4. Press Report on Houses, History of Mistiris of KutchArchived 2012-12-20 at the Wayback Machine.
  5. Kutch Gurjar Kshatriyas Archived 2011-07-10 at the Wayback Machine.
  6. Gurjar Kshatriyas, also known as Mistris, came to Kutch from Rajasthan. They are skilled in building construction. They first established themselves at Dhaneti and were granted 18 villages by the rulers of Kutch. They are famous designers and developers of buildings and bridges