જુવાર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
જુવાર
Sorghum.jpg
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Monocots
(unranked): Commelinids
Order: Poales
Family: Poaceae
Subfamily: Panicoideae
Tribe: Andropogoneae
Genus: ''Sorghum''
L.
Species

About 30 species, see text

જુવાર એ ભારતમાં પ્રચલિત એકદળ અનાજ છે. આને અંગ્રેજીમાં સોર્ગમ (Sorghum) કહે છે. આની દાણાનો ઉપયોગ ભોજન માટે અને આના છોડને ચારા તરીકે વાપરવામાં આવે છે. આમ જુવારની ખેતી ક્યારેક ચારા તરીકે પણ કરવામાં આવતી હોય છે. ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશમાં સમગ્ર વિશ્વમાં જુવારની ખેતી કરવામાં આવે છે.

વાવેતર અને વપરાશ[ફેરફાર કરો]

મધ્ય અમેરિકામાં જુવારનું એક ખેતર.

જુવારની એક પ્રજાતિ સોર્ગમ બાઈકલર તરીકે ઓળખાય છે,[૧] આ પ્રજાતિ વિશ્વનો એક પ્રમુખ પાક છે. આના દાણા ખોરાક તરીકે વપરાય છે, આ સિવાય તેનો ઉપયોગ માદક પીણા બનાવવામાં , ચારા તરીકે અને જૈવિક ઈંધણ તરીકે પણ થાય છે. આ પ્રજાતિ વિશ્વનો પાંચમો સૌથી મહત્ત્વપૂર્ણ અનાજ છે. [૨]. આ પ્રજાતિને આફ્રિકા, દક્ષિણ એશિયાઅને મધ્ય અમેરિકામાં વિપુલ પ્રમાણમાં ઊગડવામાં આવે છે. જુવારની મોટા ભાગની દરેક પ્રજાતિઓ ગરમી અને શુષ્ક વાતાવરન પ્રત્યે સહનશીલ હોય છે. આને કારણે શુષ્ક ગરમ આબોજવા ધરાવતા પ્રદેશમાં જુવાર એ રોજિંદો આહાર હોય છે.

જુવારની મૌક પ્[રજાતિ તેની વિકાસના શરૂતાતના સમયમાં ભયજનક માત્રામાં હોર્ડેનાઈન નામનું હાયડ્રોજન સાયનાઈડ તત્વ ધરાવે છે. આવા છોડ તેને ચરનારા પ્રાણી માટે ઘાતક નીવડી શકે છે. દુકાળ કે શુષ્ક વાતાવરણમાં પણ જુવારના છોડવામાં સાયનાઈડ અને નાઈટ્રેટ નું પ્રમણ ઝેરી સ્તર સુધી વધી શકે છે. [૩]

ઝોન્સન ઘાસ નામની જુવારની પ્રજાતીને એમેરિકાના ખોરાક અને ઔષધ ખાતાએ આક્રમક પ્રજાતિ ઘોષિત કરી છે.[૪]

જુવારની અન્ય પ્રજાતિ શોરગમ વલ્ગેર અને ટેક્નીકમને બ્રુમ કોર્ન પણ કહે છે. [૫]

જુવારનો જીનોમ[ફેરફાર કરો]

૨૦૦૯માં આંતરરાષ્ટ્રીય સંશોધકોએ જુવારનો જીનોમ ઉકેલ્યાને જાહેરાત કરી હતી.[૬][૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Mutegi, Evans; Fabrice Sagnard, Moses Muraya, Ben Kanyenji, Bernard Rono, Caroline Mwongera, Charles Marangu, Joseph Kamau, Heiko Parzies, Santie de Villiers, Kassa Semagn, Pierre Traoré, Maryke Labuschagne (2010-02-01). "Ecogeographical distribution of wild, weedy and cultivated Sorghum bicolor (L.) Moench in Kenya: implications for conservation and crop-to-wild gene flow". Genetic Resources and Crop Evolution 57 (2): 243–253. doi:10.1007/s10722-009-9466-7.  Cite uses deprecated parameter |coauthors= (help); Check date values in: 2010-02-01 (help);
  2. Sorghum, U.S. Grains Council.
  3. Cyanide (prussic acid) and nitrate in sorghum crops - managing the risks. Primary industries and fisheries. Queensland Government. http://www.dpi.qld.gov.au/4790_20318.htm. 21 April 2011.
  4. Johnson Grass, U.S. Department of Agriculture, Accessed 2257 UDT, 12 March, 2009.
  5. Broomcorn, Alternative Field Crops Manual, Purdue University, Accessed 14 Mar 2011.
  6. Sequencing of sorghum genome completed EurekAlert, January 28, 2010, Retrieved August 30, 2010
  7. doi:10.1038/nature07723
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:Wikisource1911Enc

ઢાંચો:Cereals