સામખીયાળી (તા. ભચાઉ)
Appearance
સામખીયાળી (તા. ભચાઉ) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°18′12″N 70°30′26″E / 23.303300°N 70.507185°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 69 metres (226 ft) | ||
કોડ
|
સામખીયાળી (તા. ભચાઉ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
પરિવહન
[ફેરફાર કરો]ભારતનો રાષ્ટ્રીય ધોરી માર્ગ ૧૫ સામખીયાળી થઇને ગાંધીધામ અને કંડલા બંદર જાય છે. આ માર્ગને ભુજ સુધી વિસ્તૃત કરવાનું કામ ચાલુ છે.[૨] સામખીયાળી કચ્છનું પ્રવેશદ્વાર ગણાય છે
અહીં રેલ્વે સ્ટેશન (સ્ટેશન કોડ: SIOB) આવેલું છે.
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત.
- ↑ http://morth.nic.in/writereaddata/sublink2images/NH_StartEnding_Station8634854396.htm સંગ્રહિત ૨૦૧૧-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન Start and end points of National Highways
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |