ભુટકિયા
ભુટકિયા | |||||||
— ગામ — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°33′13″N 70°48′00″E / 23.553582°N 70.799911°E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | કચ્છ | ||||||
વસ્તી | ૬,૦૦૦ (૨૦૦૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 59 metres (194 ft) | ||||||
કોડ
|
ભુટકિયા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું ગામ છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સુવિધાઓ પ્રાપ્ય થયેલી છે.
ભુટકિયા નજીક ભીમાસર, ઊમૈયા, કાનપર, કિડિયાનગર, પરાગપર વગેરે ગામો આવેલા છે.
ઉત્પાદન તથા વિકાસ[ફેરફાર કરો]
મુખ્ય પાક[ફેરફાર કરો]
શાકભાજી, મગફળી, એરંડા, કપાસ, ઘઉં, બાજરી, જુવાર, તલ, જીરું, ઇસબગુલ, ગુવાર, કોડ, રાયડો (રાઈ), સકરટેટી, જુવાર, અને અન્ય પાકની ખેતી કરવામાં આવે છે.
મુખ્ય ખનીજો[ફેરફાર કરો]
લાઇમ સ્ટોન, બોકસાઇટ, સફેદ અને કાળો પથ્થર.
મુખ્ય વ્યવસાય[ફેરફાર કરો]
ખેતી, પશુપાલન, ખેતમજૂરી અને અન્ય ઉત્પાદન.
જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]
શિવ મંદિર[ફેરફાર કરો]
આ મંદિર સદીઓ પુરાણુ મનાય છે. અહીં એક કુંડ છે.
સંત કુંભારામ મંદિર[ફેરફાર કરો]
સંત કુંભારામ રબારી જ્ઞાતિના એક સંત હતા. તેમનું મંદિર ભુટકિયા ગામમાં ખારી નદીની પાળ પર આવેલું છે. જ્યાં તેમણે સમાંધિ લીધી હતી.
આ પણ જુઓ[ફેરફાર કરો]
| ||||||||||||||||