લખાણ પર જાઓ

બાલાસર

વિકિપીડિયામાંથી
બાલાસર
—  ગામ  —
બાલાસરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°50′27″N 70°40′10″E / 23.840881°N 70.669405°E / 23.840881; 70.669405
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૩,૯૬૫[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

બાલાસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ આ નાનુ ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

ગામમાં જગાજી દાદાનું મંદીર આવેલુ છે, જ્યાં ભાદરવા મહિનાની અગિયારસે મેળો ભરાય છે.

રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

બાલાસર એક સુંદર ગામ છે

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Balasar Village Population, Caste - Rapar Kachchh, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-20 પર સંગ્રહિત. મેળવેલ 2019-03-15.