લખાણ પર જાઓ

ભીમાસર

વિકિપીડિયામાંથી
ભીમાસર
—  ગામ  —
ભીમાસરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°32′23″N 70°52′20″E / 23.539812°N 70.872266°E / 23.539812; 70.872266
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ભીમાસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભીમાસર ગામની સ્થાપના કરનાર ભીમાજી ઝાલા શાખાના રાજપૂત હતા, જેઓ સેખડાજી દાદાના વંશજ હતા અને ભીમાજી દાદાએ ભીમેશ્વર મહાદેવ તેમજ ભિમાસર તળાવ બાંધ્યુ હતું.[સંદર્ભ આપો]

રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન