આડેસર

વિકિપીડિયામાંથી
આડેસર
—  ગામ  —
આડેસરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°33′28″N 70°58′59″E / 23.557752°N 70.983074°E / 23.557752; 70.983074
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૮,૩૨૫[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

આડેસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ મોટું ગામ છે. આડેસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આડેસરને ફરતે કિલ્લો આવેલો હતો જે ૧૮૧૬ની સાલમાં કચ્છ રાજ્યના રાવ ભારમલજી સાથેના યુદ્ધમાં નુકશાન પામ્યો હતો.[૨]

૨૦૦૧ના ધરતીકંપમાં અહીં આવેલું પ્રાચીન સૂર્યનારાયણ મંદિર નષ્ટ પામ્યું હતું, જે ફરીથી બાંધવામાં આવ્યું હતું.[૩]

રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Adesar Village Population, Caste - Rapar Kachchh, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૭.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૦.
  3. "Surya Narayan temple -Adesar". The Megalithic Portal. ૨૮ ઓક્ટોબર ૨૦૦૭. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૧૫.