લખાણ પર જાઓ

ભાદરવો

વિકિપીડિયામાંથી

ભાદરવો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો અગિયારમો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો છઠો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

ભાદરવા મહિનામાં આવતા તહેવારો[ફેરફાર કરો]

  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ત્રીજ : કેવડા ત્રીજ
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચોથ : ગણેશ ચતુર્થી
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ પાંચમ : સામા પાંચમ
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ આઠમ : ધરો આઠમ
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચૌદશ : અનંત ચૌદશ, આ દિવસે ગણેશોત્સવનું સમાપન કરવામાં આવે છે.
  • વિક્રમ સંવત ભાદરવા સુદ પૂનમ : શ્રાદ્ધ પક્ષ આરંભ
  • વિક્રમ સંવત ભાદરવા વદ અમાસ : શ્રાદ્ધ પક્ષ પૂર્ણ