શક સંવત

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

શક સંવત એ એક હિંદુ વૈદિક સંવતનું નામ છે. આ સંવત મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. આ દરેક મહિનાના ત્રીસ દિવસ હોય છે. જે ચંદ્રની કળાને આધાર બનાવી ગણવામાં આવે છે. આ પંચાંગ મુજબ દરેક મહિનાના પંદરમે દિવસે અમાસ આવે છે એટલે કે પ્રથમ વદ પક્ષ આવે છે, જ્યારે છેલ્લા એટલે કે ત્રીસમા દિવસે પૂનમ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે. આ પંચાંગ મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે. શક સંવતને અધિકૃત ભારતીય પંચાંગ ગણવામાં આવે છે.

  • અગિયારમો મહા મહિનો