ગ્રેગોરીયન પંચાંગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિના અથવા ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

મહિનાઓ અને દિવસો[ફેરફાર કરો]

સં. મહિનાનું નામ દિવસો
જાન્યુઆરી ૩૧
ફેબ્રુઆરી ૨૮ અથવા ૨૯
માર્ચ ૩૧
એપ્રિલ ૩૦
મે ૩૧
જૂન ૩૦
જુલાઇ ૩૧
ઓગસ્ટ ૩૧
સપ્ટેમ્બર ૩૦
૧૦ ઓક્ટોબર ૩૧
૧૧ નવેમ્બર ૩૦
૧૨ ડીસેમ્બર ૩૧