અષાઢ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

આ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો નવમો મહિનો છે. આ મહિના પહેલાં જેઠ મહિનો હોય છે, જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો ચોથો મહિનો છે. આ મહિના પહેલાં જેઠ મહિનો હોય છે, જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

અષાઢ મહિનામાં ગૌરીવ્રત, અલૂણા તેમ જ દિવાસો જેવા તહેવારો આવે છે.

અષાઢ મહિનામાં આવતા તહેવારો[ફેરફાર કરો]

  • વિક્રમ સંવત અષાઢ સુદ બીજ : રથયાત્રા Annual festival in which murtis of the Lord are paraded in decorated chariots around the city. A mammoth festival is held in Jagannathpuri.
  • વિક્રમ સંવત અષાઢ સુદ આગિયારસ : દેવશયની એકાદશી The first day of Chaturmas - the four holy months. During these months, extra devotional observances are undertaken.
  • વિક્રમ સંવત અષાઢ સુદ આગિયારસ : ગૌરીવ્રત પ્રારંભ
  • વિક્રમ સંવત અષાઢ સુદ તેરસ : જયપાર્વતી વ્રતારંભ
  • વિક્રમ સંવત અષાઢ પૂનમ : ગુરૂ પુર્ણિમા The day on which devotees honor their guru. They pay their respects and offer their gratitude for the spiritual guidance the guru gives.
  • વિક્રમ સંવત અષાઢ પૂનમ : ગૌરીવ્રત સમાપ્ત
  • વિક્રમ સંવત અષાઢ વદ પડવો : જયપાર્વતી જાગરણ
  • વિક્રમ સંવત અષાઢ વદ અમાસ : દિવાસો