ચૈત્ર
આ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો છઠ્ઠો અને શક સંવતનો પ્રથમ મહિનો છે. આ મહિના પહેલાં ફાગણ મહિનો હોય છે, જ્યારે વૈશાખ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
વિક્રમ સંવતના તહેવારો[ફેરફાર કરો]
- ચૈત્ર સુદ નોમ : રામ નવમી, ભગવાન રામનો પ્રાગટ્ય દીવસ
- ચૈત્ર સુદ તેરસ : મહાવીર જયંતી, જૈન ધર્મના તિર્થંકર ભગવાન મહાવીરનો પ્રાગટ્ય દીવસ
- ચૈત્ર સુદ પૂનમ : હનુમાન જયંતી, રામ ભક્ત હનુમાનનો પ્રાગટ્ય દીવસ
- ચૈત્ર વદ અગિયારસ : પુષ્ટિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્યનો પ્રાગટ્ય દીવસ
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |