ચૈત્ર સુદ ૧૫
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ચૈત્ર સુદ ૧૫ને ગુજરાતીમાં ચૈત્ર સુદ પૂનમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો પંદરમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- હનુમાન જયંતિ
- જૈન ધર્મ - આયંબીલ ઓળી સમાપ્ત.
- લોકમેળો - ભુરખીયા હનુમાન મંદિર,અમરેલી જિલ્લો[૧]
- લોકમેળો - બહુચરાજી, મહેસાણા જિલ્લો, માં બહુચરાજીનો પ્રસિધ્ધ ચૈત્રી પૂનમનો મેળો
મહત્વની ઘટનાઓ [૨][ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- ???? - શ્રી હનુમાન
- ???? - બહુચરાજી માતા[
સંદર્ભ આપો
]
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ અમરેલી જિલ્લો,ગુજરાત સરકાર વેબ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.