લખાણ પર જાઓ

માગશર સુદ ૧૪

વિકિપીડિયામાંથી

માગશર સુદ ૧૪ ને ગુજરાતી માં માગશર સુદ ચતુર્દશી કે માગશર સુદ ચૌદસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ચૌદમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો ચૌદમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • કલાગ્નિ શમન : ભગવાન દત્તાત્રેયના સોળ અવતારો પૈકીના ચોથા અવતારની જયંતી. []

મહત્વની ઘટનાઓ []

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. http://www.gujaratsamachar.com/beta/content/view/50300/249/ સંગ્રહિત ૨૦૨૦-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન ગુજરાત સમાચાર, ૧૬ ડિસેમ્બર, ૨૦૦૯ મુજબ
  2. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.