લખાણ પર જાઓ

શુક્લ પક્ષ

વિકિપીડિયામાંથી

અમાસ પુરી થયા પછી પ્રતિપદા દ્વિતિયાના અનુક્રમે તિથિઓ આવે છે. એક માસમાં કુલ ૩૦ તિથિઓ હોય છે. માસનાં બે સરખા વિભાગ દરેક ૧૫ તિથિના બને છે. પહેલા વિભાગને શુકલ પક્ષ કહે છે. શુકલ પક્ષની દરેક તિથિની રાત્રે આકાશમાં ચંદ્ર વધારે ને વધારે સમય સુધી દેખાઈ, ચંદ્રનું બિંબ વધારે મોટું થતું દેખાય છે. ૧૫મી તિથિ પૂનમની રાત્રે આખી રાત્રી, એટલે કે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી આકાશમાં ચંદ્ર પ્રકાશતો હોય છે અને ચંદ્રનું બિંબ સંપૂર્ણ ગોળાકાર હોય છે.[]

શુક્લ પક્ષના તહેવારો

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ‘જ્યોતિષશાસ્ત્ર પ્રવેશ અને પંચાંગ માર્ગદર્શિકા’ - જન્મભૂમિ પ્રકાશન

આ પણ જુઓ

[ફેરફાર કરો]